રોગ પ્રતિકારક કાર્ય (ખાસ કરીને રસી દ્વારા)
Ex. કાલે મેં હોમીયોપેથી દવાઓની શરીરની રોગ પ્રતિકારક પ્રણાલીની ભૂમિકા પર સંશોધન-પત્ર વાંચ્યું. / અમુક રોગ પ્રતિકારક દવાઓ મુખ દ્વારા પણ લઇ શકાય છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinप्रतिरक्षण
kanಪ್ರತಿರಕ್ಷಣೆ
malപ്രതിരോധമരുന്ന്
oriପ୍ରତିରକ୍ଷଣ
sanनिरोधनम्
શરીરમાં જોવા મળતું એક પ્રકારનું પ્રોટીન જે રોગોથી શરીરની રક્ષા કરે છે
Ex. શરીરમાં રોગ પ્રતિકારકોનું નિર્માણ પોતાની જાતે જ થાય છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benরোগ প্রতিকারক
hinरोग प्रतिकारक
kokरोग प्रतिकारक
marप्रतिद्रव्य
oriରୋଗ ପ୍ରତିରୋଧକ
panਪ੍ਰਤਿਪਿੰਡ
sanप्रतिद्रव्यम्