noun મહાપુરુષના આગમન પર હાથ ધોવડાવવાને માટે આપવામાં આવતું જળ
Ex.
નમીને એમણે પોતાના ગુરુના હાથ પર અરઘ રેડવાનો પ્રારંભ કર્યો. ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
noun એ જળ જે બારાત એટલે કે જાન આવતાં તેને મોકલવામાં આવે છે
Ex.
બારાત દરવાજા સુધી આવી ગઈ અને હજુ સુધી અરઘ પહોંચાડ્યું નથી. ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
noun કોઇના આવવાથી પ્રસન્નતા પ્રકટ કરવા માટે છાંટવામાં આવતું જળ
Ex.
અરઘ માથા પર લઈને તે નવી વહુના આવવાની રાહ જોઈ રહી હતી. ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
See : ઉપહાર, મધ, અર્ઘ