-
noun દર્શન અને વિજ્ઞાનમાં કારણથી કાર્યનો આવિર્ભાવ હોવો કે કોઇ પદાર્થની આરંભિક કે હીન અવસ્થાથી વધીને ઉન્નત અને વિકસિત અવસ્થામાં પહોંચવાની ક્રિયા
Ex. બીજથી અંકુર તથા અંકુરથી વૃક્ષ બનવું આરોહ છે.
-
noun સંગીતમાં નીચેના સ્વરોથી ઉત્તરોત્તર ઊંચા સ્વરો તરફનો ચઢાવ
Ex. સા,રે,ગ,મ,પ,ધ,નિ,સા અથવા રે,ગ,પ,નિ,સાનું ઉચ્ચારણ આરોહ કહેવાય છે.
-
noun ફલિત જ્યોતિષમાં ગ્રહણ લાગવાનો એક વિશેષ પ્રકાર
Ex. જ્યોતિષી આરોહ વિશે જણાવી રહ્યા છે.
-
noun પ્રાચીન ભારતમાં ઉપર ઓઢવા માટે પ્રયુક્ત પશુ ચર્મ
Ex. એ પ્રાચીન સંગ્રહાલયમાં અમુક આરોહ પણ છે.
Site Search
Input language: